પાવાગઢમાં અકસ્માત/ યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના ટળી, પાવાગઢ રોપ-વેમાં અચાનક સર્જાઈ ખામી, કેબલ ટ્રેક પરથી રોપ-વે ઉતર્યાની માહિતી, ઉડાન ખટોલામાં બેઠેલા લોકોના જીવ પડીકે બંધાયા, અડધો કલાક સુધી રોપ-વેમાં ઝૂલતા રહ્યા લોકો, હજુ થોડા દિવસ પહેલા જ કરાયું હતું મેન્ટેનન્સ, મેન્ટેનન્સના નામે 5 દિવસ બંધ રખાઈ હતી રોપ-વે સેવા, ઘટના બનતા મેન્ટેનન્સની કામગીરી પર પ્રશ્નો ઉઠ્યા, ઉષા બ્રેકો કંપનીની બેદરકારી હોવાની પણ લોક ચર્ચા

Breaking News
Breaking image 61 યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના ટળી, પાવાગઢ રોપ-વેમાં અચાનક સર્જાઈ ખામી, કેબલ ટ્રેક પરથી રોપ-વે ઉતર્યાની માહિતી, ઉડાન ખટોલામાં બેઠેલા લોકોના જીવ પડીકે બંધાયા, અડધો કલાક સુધી રોપ-વેમાં ઝૂલતા રહ્યા લોકો, હજુ થોડા દિવસ પહેલા જ કરાયું હતું મેન્ટેનન્સ, મેન્ટેનન્સના નામે 5 દિવસ બંધ રખાઈ હતી રોપ-વે સેવા, ઘટના બનતા મેન્ટેનન્સની કામગીરી પર પ્રશ્નો ઉઠ્યા, ઉષા બ્રેકો કંપનીની બેદરકારી હોવાની પણ લોક ચર્ચા