Not Set/ યુથ કોંગ્રેસ દ્વારા લોકશાહી વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

યુથ કોંગ્રેસ દ્વારા લોકશાહી વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું..અમદાવાદના હેલ્મેટ સર્કલ ખાતે આવેલ યુનિવર્સીટી કન્વેનશન હોલ ખાતે આ સંમેલન યોજાવામાં આવ્યુ.. જેમાં યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ અમરીંદર સિંહ રાજા, ગુજરાત કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત સહિત મોટી સંખ્યામા કોંગ્રેસી નેતાઓ સહિત યુવાનો જોડાયા….. આ સંમેલનમાં રાજ્યના વિવિધ પ્રશ્નો જેવા કે બેરોજગારી, મોંઘવારી, નાગરીકોને પાયાની જરૂરિયાત […]

Uncategorized
vlcsnap error349 યુથ કોંગ્રેસ દ્વારા લોકશાહી વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

યુથ કોંગ્રેસ દ્વારા લોકશાહી વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું..અમદાવાદના હેલ્મેટ સર્કલ ખાતે આવેલ યુનિવર્સીટી કન્વેનશન હોલ ખાતે આ સંમેલન યોજાવામાં આવ્યુ.. જેમાં યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ અમરીંદર સિંહ રાજા, ગુજરાત કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત સહિત મોટી સંખ્યામા કોંગ્રેસી નેતાઓ સહિત યુવાનો જોડાયા….. આ સંમેલનમાં રાજ્યના વિવિધ પ્રશ્નો જેવા કે બેરોજગારી, મોંઘવારી, નાગરીકોને પાયાની જરૂરિયાત પૂરી પાડવામાં નિષ્ફળ રહેલ ભાજપ સરકાર,ખેડૂતોની દયનીય સ્થિતિ સહિતના વિવિધ મુદ્દાને લઈને રણનીતિ ઘડવામા આવશે…. આ ઉપરાંત આગામી દિવસોમા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વિજય અપાવવામાં આ સંમેલન નિમિત બને તેવી પણ શક્યતા છે…