Gujarat/ યુપીના કુશીનગરમાં લગ્ન પ્રસંગે મોટી દુર્ઘટના, કુશીનગરમાં કુવામાં પડવાથી 13 મહિલાના મોત, કુવા પર પીઠી ચોળવાની વિધિ વખતે ભીડ થઈ, કુવાની જાળી તૂટતા મહિલાઓ કુવામાં પડી, મૃતકોમાં 9થી 15 વર્ષની 11 બાળકીઓ સામેલ, મૃતકોના પરિવારજનોને 4 લાખનું વળતર મળશે, એમ્બ્યુલન્સ આવવામાં વિલંબનો પણ આરોપ, CM યોગી આદિત્યનાથે વ્યક્ત કર્યો શોક

Breaking News