Breaking News/ જામનગરઃ કાલાવડમાં રક્ષક જ બન્યા ભક્ષક, મંજૂરી વગર જેટકો દ્વારા કામ કરતા હોવાની ફરિયાદ, જેટકોનું કામ અટકાવવા જતા ખેડૂતને મળી ધમકી, ખેડૂતને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ, જેટકોએ પોલીસને રૂપિયા આપી માર્યાનો આક્ષેપ, ખેડૂત અને તેના ભત્રીજાને નિર્દય પોલીસે માર્યો માર, માનસિક અને શારીરિક ટોર્ચરિંગ કરાયાના આક્ષેપ, એસપીએ તપાસ કરવાના આદેશ આપ્યા અહેવાલ, એક ખેડૂતને 8 જેટલા પોલિસકર્મીઓએ માર્યો માર, ખેડૂતને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો

Breaking News