Gujarat/ યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ આવશે સુરત, આનંદીબેન પટેલ બપોરે 3 કલાકે સુરત આવશે, ખજોદ ખાતે નવનિર્મિત ડાયમંડ બુર્સની લેશે મુલાકાત, ડાયમંડ બુર્સના હોદ્દેદારો સાથે કરશે બેઠક

Breaking News