India/ યૂપીમાં આજથી શરૂ થશે પ્રાથમિક શાળા, ધોરણ 1 થી 5નાં વર્ગો શરૂ કરાશે, અંદાજીત વર્ષ બાદ ફરી ખુલશે પ્રા.શાળા, કોવિડ ગાઇડલાઇનનાં નિયમનું કરાશે પાલન, સો.ડિસ્ટન્સ સહિત નિયમો સાથે ખુલશે શાળા

Breaking News