Not Set/ યૂસુફ પઠાણ નહી રમી શકે હૉંગકોંગ T-20 લીગમાં, BCCI એ લીધેલો નિર્ણય પરત લીધો

નવી દિલ્હીઃ BCCI દ્વારા યૂસુફ પઠાણને હૉંગકોંગમાં રમાનાર T-20 લીગમાં રમવાની અનુમતી આપી હતી. લાંબા સયમ સુધી ભારતીય ટીમથી દૂર રહેલા વિસ્ફોટક બેસ્ટમેન યૂસુફ પઠાણ એવો પહેલો ભારતીય ક્રિકેટર બનવા જઇ રહ્યો હતો કે, જે કોઇ વિદેશી T-20 માટે મેચ રમે. પરંતુ હવે એવું નહી થાય. સમાચાર મળી રહ્યા છે કે, ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ […]

Uncategorized
yusuf pathan યૂસુફ પઠાણ નહી રમી શકે હૉંગકોંગ T-20 લીગમાં, BCCI એ લીધેલો નિર્ણય પરત લીધો

નવી દિલ્હીઃ BCCI દ્વારા યૂસુફ પઠાણને હૉંગકોંગમાં રમાનાર T-20 લીગમાં રમવાની અનુમતી આપી હતી. લાંબા સયમ સુધી ભારતીય ટીમથી દૂર રહેલા વિસ્ફોટક બેસ્ટમેન યૂસુફ પઠાણ એવો પહેલો ભારતીય ક્રિકેટર બનવા જઇ રહ્યો હતો કે, જે કોઇ વિદેશી T-20 માટે મેચ રમે. પરંતુ હવે એવું નહી થાય. સમાચાર મળી રહ્યા છે કે, ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ પોતાનો નિર્ણય બદલતા યૂસુફ પઠાણન આપવામાં આવેલ NOC પ્રમાણ પત્ર પરત લઇ લીધું છે. BCCI ના આ નિર્ણયથી યૂસુફ પઠાણની સાથે સાથે એવા ભારતીય ક્રિકેટરોના સપના પણ તુટી જશે જે વિદેશ લીગમાં રમવાના સપના જોતા હતા. બોર્ડે કહ્યું છે કે, તે પોતાની આ નીતિ પર અડગ છે કે ભારતીય ક્રિકેટરોને આઇપીએલ સિવાય અન્ય લીગમાં રમવાની અનુમતી ના આપવામાં આવે. વાસ્તવમાં એની પાછળ ખાસ ‘ડર’ એ છે કે,જો બોર્ડ ડર સતાવી રહ્યો છે, તેનો આભાસ થતા જ યૂસુફ પઠાનને આપવામાં આવેલી મંજૂરી પરત લઇ લીધી છે.