ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજથી બે ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેઓ ભાજપની ગુજરાત ગૌરવ યાત્રમાં જોડાયા હતા. પારડીમાં રોડ શો કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યોગી આદિત્યનાથે ગુજરાતીમાં ભાષણની શરૂઆત કરી હતી ત્યાર બાદ કહ્યું હતું કે ગુજરાતની આ ભૂમીને હું નમન કરવા આવ્યો છું. તથા નરેન્દ્ર મોદીને જેણે દેશને ગૌરવ અપાવ્યું તેના વખાણ કર્યા હતા. આ ઉપરાંત યોગીએ જણાવ્યુ કે ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદીને અનુસરવા માગે છે, ટ્રમ્પ નરેન્દ્ર મોદીના રસ્તે આગળ ચાલીને અમેરીકાને આગળ લઈ જવા માગે છે. ત્યાર બાદ યોગીએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી અને આકરા પ્રહારે કર્યા હતા.ઉલ્લખેનીય છે કે વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ દ્રારા જનતા સુધી પહોચવાના પ્રયાસો કરવામાં આવી રહયા છે.
Not Set/
યોગી કરી રહયા છે પીએમ મોદીના વખાણ
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજથી બે ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેઓ ભાજપની ગુજરાત ગૌરવ યાત્રમાં જોડાયા હતા. પારડીમાં રોડ શો કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યોગી આદિત્યનાથે ગુજરાતીમાં ભાષણની શરૂઆત કરી હતી ત્યાર બાદ કહ્યું હતું કે ગુજરાતની આ ભૂમીને હું નમન કરવા આવ્યો છું. તથા નરેન્દ્ર મોદીને જેણે દેશને ગૌરવ અપાવ્યું […]
