National/ રાકેશ અસ્થાના બન્યા દિલ્હીના પોલીસ કમિશનર , ગુજરાત કેડરના આઈપીએસ છે અસ્થાના , ચાલુ માસના અંતે થવાના હતા નિવૃત , નિવૃતિ પહેલા મોદી સરકારની મોટી ભેટ , ગુજકાત કેડરના વધુ એક અધિકારી કેન્દ્રમાં ટોચના સ્થાને , 1984 બેચના આઈપીએસ છે અસ્થાના , હાલમાં બીએસએફના ડીજી તરીકે બજાવે છે સેવા , કાલે દિલ્હી પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળશે અસ્થાના

Breaking News