Not Set/ રાજકીય સન્માન સાથે એર માર્શલની અંતિમ વિદાય

એરફોર્સના એક માત્ર માર્શલ અને ૧૯૬૫ ભારત- પાકિસ્તાન યુદ્ધના હિરો અર્જન સિંહને સોમવારે દિલ્હીના બરાર ચોકમાં તમામ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. એર માર્શલના સન્માનમાં ૧૭ તોપો અને ફ્લાઈ પાસ્ટની સલામી આપવામાં આવી. તેમજ આજે તમામ સરકારી ઈમારતો પર તિરંગો અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે.    એર માર્શલના અંતિમ વિદાય પ્રસંગે રક્ષામંત્રી નિર્મલા સીતારમ, પૂર્વ […]

India
DJ3HRNRU8AAA0cB રાજકીય સન્માન સાથે એર માર્શલની અંતિમ વિદાય

એરફોર્સના એક માત્ર માર્શલ અને ૧૯૬૫ ભારત- પાકિસ્તાન યુદ્ધના હિરો અર્જન સિંહને સોમવારે દિલ્હીના બરાર ચોકમાં તમામ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. એર માર્શલના સન્માનમાં ૧૭ તોપો અને ફ્લાઈ પાસ્ટની સલામી આપવામાં આવી. તેમજ આજે તમામ સરકારી ઈમારતો પર તિરંગો અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે.

download 15 1 રાજકીય સન્માન સાથે એર માર્શલની અંતિમ વિદાય  nirmala sitharaman arjan singh funeral ani 650x400 81505710499 રાજકીય સન્માન સાથે એર માર્શલની અંતિમ વિદાય

એર માર્શલના અંતિમ વિદાય પ્રસંગે રક્ષામંત્રી નિર્મલા સીતારમ, પૂર્વ પીએમ મનમોહન સિંહ અને સેનાના ત્રણેય પાંખોના વડા હાજર રહ્યાં હતાં.

647 091717093303 રાજકીય સન્માન સાથે એર માર્શલની અંતિમ વિદાય   DJ6Yr3QU8AA sD5 રાજકીય સન્માન સાથે એર માર્શલની અંતિમ વિદાય

ઉલ્લેખનિય છે કે, અર્જન સિંહનું શનિવારે સેનાના રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં નિધન થયું હતું. રવિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ નરેન્દ્ર મોદીએ તેમના અંતિમ દર્શન કર્યા હતાં.