Gujarat/ રાજકોટઃ ધોરાજીનુ વેગડી ગામ આજે સજજ્ડ બંધ, ખેડૂતનો પાક બગડી જતાં ખેડૂતોનો આપઘાત, પ્રદૂષણના કારણે ખેડૂતનો પાક બગડ્યો, ગ્રામજનોએ તંત્રને અનેકવાર કરી રજૂઆત, આજે વેગડી ગામના લોકો સજ્જડ બંધ રાખશે, ખેડૂતો-ભારતીય કિસાન સંઘના આગેવાનો આપશે આવદેન, આજે ડેપ્યુટી કલેકટરને આવેદન આપશે, હવાના પ્રદુષણના કારણે ખેડૂતે કર્યો આપઘાત

Breaking News