ભરવાડ સમાજનો ક્રાંતિકારી નિર્ણય/ રાજકોટઃ ભરવાડ સમાજ દ્વારા મહત્વનો નિર્ણય ભરવાડ સમાજ સેવા સમિતિની અનોખી પહેલ સમાજના લગ્નમાં સામૂહિક પહેરામણી કરાશે બંધ રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં બેઠક રોકડની લેતી દેતી પણ કરાશે બંધ 10 તોલાથી વધુ સોનાના દાગીના નહીં ચડાવવાની વિચારણા સમાજના મધ્યમ અને ગરીબ વર્ગ માટે નિર્ણય આગામી દિવસમાં બંધારણની રચના કરાશે

Breaking News