રાજકોટ મનપા શિક્ષણ સમિતિ/ રાજકોટઃ મનપાની શિક્ષણ સમિતિને લઈને મોટા સમાચાર આગામી 19 જૂન ના રોજ શિક્ષણ સમિતિની ચૂંટણી રાજકોટ મનપાએ જાહેરનામું બહાર પાડ્યું ભ્રષ્ટાચારને લઈને અગાઉ સમિતિ કરાઇ હતી બરખાસ્ત ચેરમેન તરીકે કિશોર રાઠોડ સહિતના નામોની ચર્ચા કુલ 12 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે ત્રણ બેઠકો સરકાર દ્વારા નિયુક્તિ કરવામાં આવે રાજકોટ મનપાના કોર્પો. ચૂંટણીમાં કરશે મતદાન

Breaking News