Breaking News/ રાજકોટઃ સીંગતેલના ભાવ આગ ઝરતી તેજી, સીંગતેલ ડબ્બા નો ભાવ રૂ. 3000 પહોચ્યો, એક જ દિવસમાં ડબ્બે 40 રૂપિયા વધ્યા, બુધવારે ડબ્બાનો ભાવ 2960, ગઈકાલે ગુરુવારે રૂ. 40નો ભાવમાં વધારો, ડબ્બાનો ભાવ રૂ. 3000એ પહોચ્યો, અધિક, શ્રાવણ માસ પહેલામાં ભાવની તેજી

Breaking News