સીંગતેલના ભાવ ઘટ્યા/ રાજકોટ:ગૃહિણીઓ માટે રાહતના સમાચાર સીંગતેલના ડબ્બાનો ભાવ 2800 રૂપિયાની નીચે ત્રણ મહિનાના તળિયે સિંગતેલના ડબ્બાનો ભાવ પહોંચ્યો એક સપ્તાહમાં સો રૂપિયા સુધીનો ડબ્બે ઘટાડો નોંધાયો સીંગતેલના ડબ્બાનો ભાવ 2745 – 2795 કપાસિયા તેલમાં પણ રૂપિયા 15નો ઘટાડો નોંધાયો પામોલીન તેલના ડબ્બામાં રૂપિયા 10નો ઘટાડો

Breaking News