Breaking News/ રાજકોટના ઉપલેટાથી દરિયાકાંઠાની ST બંધ, વાવઝોડાને લઈ એસ ટી તંત્રનો મહત્વનો નિર્ણય, દરિયા કાઠાની એસ ટીની તમામ ટ્રીપો રદ્દ કરાઇ, સલામતીને ધ્યાનમાં રાખી અને તંત્રનો નિર્ણય, ઓખા વેરાવળ બગદાણા તરફની બસો સ્થગિત, કુલ 16 જેટલા રૂટને સ્થગિત કરવામાં આવ્યા

Breaking News