Gujarat/ રાજકોટની ભાગોળે આવેલો આજી-2 ડેમ છલોછલ, આજી ડેમ-2 ઓવરફ્લો થવાની તૈયારીમાં , કુલ 30.10 ફુટનો ડેમ 29.90 ફૂટ ભરાયો, હવે ડેમ માત્ર 0.20 ફૂટ બાકી, નીચાણવાળા અનેક ગામોને એલર્ટ કરાયા, શહેરનું સુએજનું પાણી આજી-2 ડેમમાં પહોંચે છે

Breaking News