Breaking News/ રાજકોટ:પ્રભારીમંત્રી રાઘવજી પટેલે બોલાવી બેઠક, વાવાઝોડાને લઈને બોલાવી અગત્યની બેઠક, જિલ્લાના પ્રભારી સચિવ રાહુલ ગુપ્તા સાથે બેઠક, જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી સાથે કરી બેઠક, PGVCLના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ બેઠક, વહીવવટી તંત્રની તૈયારી અંગે કરાઈ ચર્ચા

Breaking News