ગુજરાત/ રાજકોટ:બાઈક પર સ્ટંટ કરતો વીડિયોનો મામલો પોલીસે બાઇક સવાર યુવકોની કરી ધરપકડ એ ડિવિઝન પોલીસ દ્વારા બંને યુવકની કરાઇ ધરપકડ રેસકોર્સ રિંગ રોડ પર જાહેરમાં કરતા હતા સ્ટંટ બાઈક પર સ્ટંટ કરતો વીડિયો થયો હતો વાયરલ

Breaking News