Not Set/ રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડા, કારબાઇડ અને કારબાઇડથી પકવેલી કેરીનો નાશ

રાજકોટમાં મનપાના આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં છે. હનુમાન મઢી ચોકમાં કેરીનો મોટો અખાદ્ય જથ્થો ઝડપી પાડ્યો છે. કાર્બનથી પકવાતી કેરીનું ગોડાઉનમાંથી 2.5 કિલો કારબાઇડ અને 1600 કિલો કારબાઇડથી પકવેલી કેરીનો જથ્થો મળી આવ્યો હતો. આપને જણાવી દઈએ કે આરોગ્ય વિભાગની ટીમે ઝડપાયેલી કેરીનો જથ્થો અને કારબાઇડનો સ્થળ પર જ નાશ કર્યો હતો અને […]

Gujarat Rajkot

રાજકોટમાં મનપાના આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં છે. હનુમાન મઢી ચોકમાં કેરીનો મોટો અખાદ્ય જથ્થો ઝડપી પાડ્યો છે. કાર્બનથી પકવાતી કેરીનું ગોડાઉનમાંથી 2.5 કિલો કારબાઇડ અને 1600 કિલો કારબાઇડથી પકવેલી કેરીનો જથ્થો મળી આવ્યો હતો.

આપને જણાવી દઈએ કે આરોગ્ય વિભાગની ટીમે ઝડપાયેલી કેરીનો જથ્થો અને કારબાઇડનો સ્થળ પર જ નાશ કર્યો હતો અને દંડની કાર્યવાહી હાથ ધરી હતી.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.