Gujarat/ રાજકોટમાં કલેક્ટર કચેરીમાં કોરોનાની એન્ટ્રી , પ્રોટોકોલ મામલતદાર આઇ.જી.ઝાલા સંક્રમિત , વેક્સિનના બંને ડોઝ લીધા હોવા છતાં કોરોના , મામલતદાર આઈ.જી.ઝાલા થયા હોમ આઇસોલેટ , CM ના રોડ શો કાર્યક્રમમાં રહા હતા ઉપસ્થિત , કચેરીમાં સ્ટાફને ફરજિયાત માસ્ક પહેરવા અનુરોધ

Breaking News