રાજકોટમાં ગૌટેકનું આયોજન/ રાજકોટમાં ગૌ-ટેકનું આયોજન રેસકોર્સમાં તા. 24 થી 28 મે યોજાશે ગૌ-ટેક ગૌપ્રેમીઓ, ખેડૂતો, માલધારીઓ લેશે મુલાકાત વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ અને સમિટનું આયોજન ડૉ. વલ્લભ કથીરિયા દ્વારા આયોજન કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન છે ડૉ. વલ્લભ કથીરિયા આવતીકાલે પુરૂષોત્તમ રૂપાલા કરશે ઉદ્ધાટન દેશભરમાંથી અલગ વૈજ્ઞાનિકો પણ ઉપસ્થિત રહેશે
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)