Gujarat/ રાજકોટમાં તબીબો વચ્ચે મારામારીનો મામલો , સિવિલ હોસ્પિટલમાં જુનિયર તબીબને માર્યો માર , કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં સીનિયર તબીબે માર્યો માર , સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે , જુનિયર-સીનિયર તબીબોએ કરી એકબીજા સામે ફરિયાદ, સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

Breaking News