Rajkot/ રાજકોટમાં તસ્કરો બન્યા બેફામ એક સાથે 6 દુકાનના તૂટ્યા તાળા શહેરના રણછોડનગરમાં બની ઘટના 3 દુકાનમાંથી રૂ.1 લાખથી વધુની ચોરી રાત્રે અઢી વાગ્યે તસ્કરોએ કરી ચોરી ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ બી ડિવિઝન પોલીસે હાથ ધરી તપાસ

Breaking News