દુષ્કર્મ/ રાજકોટમાં દુષ્કર્મનો બનાવ આવ્યો સામે બસના સ્લીપર કોચમાં તરૂણી પર દુષ્કર્મ શૈલેષ મકવાણા સામે દુષ્કર્મની ફરિયાદ આરોપીએ મિત્રતા કેળવી આચર્યું દુષ્કર્મ શ્રમ કામ કરતી 16 વર્ષની તરૂણી પર દુષ્કર્મ પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મને આપ્યો અંજામ તાલુકા પો.સ્ટેશન દ્વારા શરૂ કરાઇ તાપસ આરોપી ધમકાવીને તરુણી પર કરતો દુષ્કર્મ 23 માર્ચે તરૂણીને લલચાવી સુરત લઇ ગયો બસમાં જ લગ્નની લાલચ આપી આચર્યું દુષ્કર્મ

Uncategorized