Not Set/ જુઓ,બધાઇ હોનું મજેદાર મોશન પોસ્ટર

પહેલાથી જ ચર્ચાનું કેન્દ્ર રહેલ ફિલ્મ બધાઈ હો ના મેકર્સે હવે ફિલ્મનું મોશન પોસ્ટર રીલીઝ કર્યુ છે. આયુષ્માન ખુરાના અને સાન્યા મલ્હોત્રા સ્ટારર આ ફિલ્મના મોશન પોસ્ટરમાં પહેલા સરકારની પરિવાર નિયોજન નીતિ હમ દો હમારે દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં એક પરિવાર દર્શાવાયો છે, પરંતુ ત્યારે જ હમ દો હમારે દોમાંથી દો ગાયબ થઈ […]

Uncategorized
Badaai Ho જુઓ,બધાઇ હોનું મજેદાર મોશન પોસ્ટર

પહેલાથી જ ચર્ચાનું કેન્દ્ર રહેલ ફિલ્મ બધાઈ હો ના મેકર્સે હવે ફિલ્મનું મોશન પોસ્ટર રીલીઝ કર્યુ છે. આયુષ્માન ખુરાના અને સાન્યા મલ્હોત્રા સ્ટારર આ ફિલ્મના મોશન પોસ્ટરમાં પહેલા સરકારની પરિવાર નિયોજન નીતિ હમ દો હમારે દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં એક પરિવાર દર્શાવાયો છે, પરંતુ ત્યારે જ હમ દો હમારે દોમાંથી દો ગાયબ થઈ જાય છે અને પછી જે દર્શાવાયુ છે તે હસી હસીને પેટમાં દુખી જાય તેવુ છે.

https://www.youtube.com/watch?time_continue=1&v=QClekWtc_rQ

આ ફિલ્મના ટ્રેલરને ખૂબ જ સારો રીસ્પોન્સ મળ્યો છે. જેના બાદ મોશન પોસ્ટર્સ રીલીઝ કરવામાં આવ્યા બાદ દર્શકો ફિલ્મ જાવા વધુ ઉત્સુક બન્યા છે. જંગલી પિક્ચર્સ અને ક્રોમ પિક્ચર્સે સાથે મળીને આનુ પ્રોડક્શન કર્યુ છે. આ ફિલ્મ ૧૯ ઓક્ટોબરના રોજ રીલીઝ થવાની છે.