Gujarat/ રાજકોટમાં ધનંજય ફાયનાન્સમાં કરોડોનું ફૂલેકૂ , તા.પો.સ્ટેશનમાં 3 શખ્સો સામે નોંધાયો ગુન્હો , દોઢ ટકાના વ્યાજની લાલચમાં ફસાવ્યા નાણાં , 17 રોકાણકારોની 4 કરોડની છેતરપીડીની ફરિયાદ , પોલીસે ધનશ્યામ પાંભર વિરૂદ્ધ નોંધી ફરિયાદ , વલ્લભ પાંભર, ધનશ્યામની પત્ની વિરૂધ્ધ સામે ગુનો , સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ , ધનંજય ફાયનાન્સના વલ્લભ પાંભરે પીધી ઝેરી દવા , ખાનગી હોસ્પિટલમાં સારવારમાં દાખલ

Breaking News