રાજકોટમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે શહેરમાં વધુ 5 પોઝિટીવ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. રાજકોટના નાના મવા,શાસ્ત્રીનગર,આસ્થા રેસિડેન્સી,ગુલશન પાર્ક અને કોઠારિયા રોડ વિસ્તારમાં કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં કોરોના પોઝિટીવ કેસનો કુલઆંક 200 પર પહોંચી ગયો છે.
ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 24941 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. હાલમાં 7839 એક્ટિવ કેસ છે, જેમાંથી 61 વેલ્ટીલેટર પર છે અને 7778 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,95,873 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
