ફૂડ વિભાગની કાર્યવાહી/ રાજકોટમાં ફૂડ વિભાગે કરી કાર્યવાહી પરિશ્રમ રેસ્ટોરાં, મેંગો ચીલીમાં ચેકીંગ કરાયું હિર પંજાબી સહિતના રેસ્ટોરન્ટમાં વાસી અને અખાદ્ય ખોરાક મળ્યો 33 કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો નાશ શાકભાજીના જથ્થાનો પણ નાશ કરવામાં આવ્યો 22 જેટલા ખાણીપીણીના ધંધાર્થીઓને નોટિસ

Breaking News