Gujarat/ રાજકોટમાં ભંગારના ગોડાઉનમાં મધરાત્રે ભીષણ આગ, મહાજહેમતે ફાયરબ્રિગેડ દ્વારા આગ પર મેળવાયો કાબુ , 10થી વધુ ફાયરબ્રિગેડની ટીમે કરી કામગીરી , શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન , આગની ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ નહીં , રાજકોટ-ભાવનગર રોડ ગંજીવાડા નાકા પાસે બની ઘટના

Breaking News