Gujarat/ રાજકોટમાં મનપાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ , ફરાળી પેટીસ વેચતા દુકાનકારોને ત્યાં તપાસ , શહેરના વિવિધ 10 સ્થળોએ તપાસ હાથ ધરાયી , તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી , મકાઇના લોટમાંથી તૈયાર થતી હતી ફરાળી પેટીસ

Breaking News