Not Set/ રાજકોટમાં વધુ સાત કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, ભરૂચમાં પણ 2 કેસ સામે આવ્યા

ગુજરાતમાં કોરોનાનો ખતરો વધી રહ્યો છે, ત્યારે રાજકોટ શહેરના હોટસ્પોટ એવા જંગલેશ્વરમાં એક સાથે 7 પોઝોટીવ કેસ નોંધાયા છે.આ સાથે જ રાજકોટમાં કેસોનો આંકડો 55એ પહોંચ્યો છે.જંગલેશ્વરમાં એકસાથે 57 સેમ્પલ લેવાયા હતા, જેમાંથી સાત પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટ ઉપરાંત ભરૂચમાં પણ વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરના મુંડા ફળિયાના 2 વ્યક્તિઓને કોરોના […]

Gujarat Rajkot
710c3bb0a9b956e58bfd07c70f844950 રાજકોટમાં વધુ સાત કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, ભરૂચમાં પણ 2 કેસ સામે આવ્યા

ગુજરાતમાં કોરોનાનો ખતરો વધી રહ્યો છે, ત્યારે રાજકોટ શહેરના હોટસ્પોટ એવા જંગલેશ્વરમાં એક સાથે 7 પોઝોટીવ કેસ નોંધાયા છે.આ સાથે જ રાજકોટમાં કેસોનો આંકડો 55એ પહોંચ્યો છે.જંગલેશ્વરમાં એકસાથે 57 સેમ્પલ લેવાયા હતા, જેમાંથી સાત પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટ ઉપરાંત ભરૂચમાં પણ વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરના મુંડા ફળિયાના 2 વ્યક્તિઓને કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.. આ પહેલા મુંડા ફળિયામાં એક જ પરિવારના 2 મોત થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.