Gujarat/ રાજકોટમાં સિટી બસ-ડ્રાઇવરની દાદાગીરીનો મામલો , મનપા દ્વારા ડ્રાઇવર-કંડક્ટરને સસ્પેન્ડ કરી દેવાયા , વૃદ્ધ રિક્શા ચાલકને ડ્રાઇવર-કંડક્ટરે માર્યો હતો માર , વૃદ્ધને માર મારવાનો વીડિયો થયો હતો વાયરલ , એજન્સીને પણ પેનલ્ટી કરવા કાર્યવાહી હાથ ધરાઇ

Breaking News