Gujarat/ રાજકોટમાં 16 વર્ષના તરૂણની ભાવનગર રોડ ચુનારાવાડ ચોક પાસે 4 થી 5 શખ્સોએ છરીના ઘા ઝીંકી કરી હત્યા, હત્યાનું કારણ અકબંધ, તરૂણના પિતા મનપામાં કર્મચારી, પોલીસ કાફલો પહોંચ્યો ઘટનાસ્થળે

Breaking News