Breaking News/ રાજકોટમાં CMની સલાહને ઘોળીને પી ગયા અધિકારીઓ, મનપા અધિકારીઓને CM ના આદેશોની કોઈ અસર નહિં, જનતાના વેરાના પૈસાનો ખુલ્લેઆમ બગાડ સામે આવ્યો, વેરા વસુલાત શાખામાં જ વીજળીનો બેફામ બગાડ, આસિ. મેનેજરની ઓફિસમાં જ લાઈટ-પંખા ચાલુ, માત્ર એક કર્મચારી હાજર, છતાં 7 પંખા અને લાઈટો ચાલુ  

Breaking News
Breaking News