Gujarat/ રાજકોટમાં RK ગ્રુપ પર ITના દરોડાનો મામલો, ઈન્કમટેકસને 3 સ્થળોએથી ‘જેકપોટ’ હાથ લાગ્યો, ‘અંડર વેલ્યુએશન’ ધરાવતા દસ્તાવેજોનો ભંડાર મળ્યો, 100 કરોડથી પણ વધુની કરચોરી ખુલવાની શકયતા, ઈનકમ ટેકસે ઓપરેશનને એલાઇડ સ્ટાર નામ અપાયું, દરોડાની કામગીરી દરમિયાન 300 ભોજનની ડીશ મંગાવાઇ, બિલ્ડરે રૂા. 1.50 કરોડ ભરેલો થેલો બાજુના મકાનમાં ફેંકયો, પોલીસે જોઈ લેતા તાત્કાલિક થેલો જપ્ત કરાયો, સર્વાનંદ સોનવાણી, પ્રફુલ ગંગદેવ, હરિસિંહ સુચરીયા વચ્ચે કનેકશન શું?, આર.કે. ગ્રુપની પ્રોપર્ટી લેનારા ગ્રાહકોને IT નું તેડુ, આર.કે. ગ્રુપના પિતા-પુત્રને અલગ કરીને તપાસ થઇ, એકને ઘરે રખાયા બીજાને ઓફિસમાં જ રાતવાસો કરાવાયો

Breaking News