Gujarat/ રાજકોટમાં RT-PCRના ખોટા રિપોર્ટનો મામલો, 3 અધિકારીઓને તાત્કાલિક અસરથી કર્યા સસ્પેન્ડ, મેડિકલ ઓફિસર ડૉ.સાગર ડોબરિયા સસ્પેન્ડ, લેબ ટેક્નિશિયન દીપ્તી ખાખરિયા, ડૉ.પ્રફુલ ઠુમ્મર, જિલ્લા વિકાસ અધિકારીએ તમામને કર્યા ફરજ મુક્ત, ખોડાપીપર આરોગ્ય કેન્દ્રમાં ચાલતું હતું ષડયંત્ર

Breaking News