યુવતીની લાશ મળી/ રાજકોટ:લાશના ટુકડા મળવાનો કેસ ફોરેન્સિકનો પ્રાઈમરી રિપોર્ટ આવ્યો સામે મૃતક યુવતીની ઉંમર 17થી 21 વચ્ચે હોવાનો ખુલાસો માથાના ભાગે ઘા ઝીંકી હત્યા કર્યાનો ખુલાસો રાજકોટ પોલીસની 4 ટીમ કરી રહી છે તપાસ લાલપરી તળાવમાંથી યુવતીની લાશના ટુકડા મળેલા

Breaking News