Gujarat/ રાજકોટવાસીઓને મોંઘવારીનો વધુ એક માર, રાજકોટ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો , ખાનગી ડેરીઓએ દૂધ, દહીંના ભાવ વધાર્યા , દૂધમાં 2 રૂપિયા અને દહીંમાં 5 રૂપિયાનો વધારો , દૂધ-દહીંના ભાવ વધતા ગૃહિણોમાં અસંતોષ

Breaking News