Gujarat/ રાજકોટવાસીઓ માટે સારા સમાચાર, રાજકોટથી બેંગ્લોરની વિમાની સેવા શરૂ , પ્રથમ દિવસે 123 મુસાફરો રાજ્યો આવ્યા , પ્રથમ ફ્લાઇટમાં 122 મુસાફરો બેંગ્લોર ગયા , 1 માર્ચથી હૈદરાબાદની ફ્લાઇટ થશે શરૂ , 7 માર્ચથી મુંબઈની નવી ફ્લાઇટ શરૂ થશે

Breaking News