Not Set/ રાજકોટ/ અધિક કલેકટરની દીકરીનો રીપોર્ટ આવ્યો કોરોના પોઝિટીવ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે મઝા મૂકી છે, રાજ્યમાં અત્યાર સુધીમાં અનેક આરોગ્ય કર્મી, પોલીસ કર્મી, મીડય કર્મી અને અનેક સરકારી અધિકારીઓ કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે. આજે સવારે રાજકોટ કલેકટર ઓફિસના જિલ્લા વિકાસ એજન્સીના અધિક કલેકટર જે.કે.પટેલ ની ૨૭ વર્ષીય પુત્રી જાનકીને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જાનકી અમદાવાદથી પરત ફર્યા અને થોડા લક્ષણો જણાતા […]

Gujarat Rajkot
a6bbf79468c42a60514ec7d6438f9975 રાજકોટ/ અધિક કલેકટરની દીકરીનો રીપોર્ટ આવ્યો કોરોના પોઝિટીવ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે મઝા મૂકી છે, રાજ્યમાં અત્યાર સુધીમાં અનેક આરોગ્ય કર્મી, પોલીસ કર્મી, મીડય કર્મી અને અનેક સરકારી અધિકારીઓ કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે. આજે સવારે રાજકોટ કલેકટર ઓફિસના જિલ્લા વિકાસ એજન્સીના અધિક કલેકટર જે.કે.પટેલ ની ૨૭ વર્ષીય પુત્રી જાનકીને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.

જાનકી અમદાવાદથી પરત ફર્યા અને થોડા લક્ષણો જણાતા સીધા જ શહેરના ક્રાઈસ્ટ હોસ્પિટલમાં દાખલ થયા જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ તેઓ અમદાવાદમાં મામલતદાર છે અને હાલમાં શ્રમિકોના વતન વાપસી વખત સ્ટેશન પર ફરજ પર હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન