Not Set/ રાજકોટ :એસ.ટી તંત્રની માનવતા મહેકી

રાજકોટનુ એસ.ટી તંત્ર જરૂરીયાત મંદની વહારે આવ્યુ છે. થોડાક દિવસ પહેલાં ગોધરાના એક પરિવારની ST તંત્રએ મદદ કરી હતી…. ગઈકાલે રાત્રે એક મહિલા રાજકોટથી દાહોદ જતી હતી…ત્યારે આ મહિલાને પ્રસુતિની પીડા ઉપડી હતી…ત્યારે ત્યાં હાજર અધિકારીએ પાંચ મહિલા કંડકટરોને બોલાવી હતી…અને આ મહિલા ને મદદ કરી હતી

Uncategorized