Gujarat/ રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટરે CMને લખ્યો પત્ર, સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની અછતનો આરોપ, ICU વોર્ડ અને જનરલ વોર્ડમાં 50 તબીબોની અછત, સ્ટાફની ભરતી કરવા વશરામ સાગઠિયાની માગ , વસરામ સાગઠિયાએ મુખ્યમંત્રીને કરી રજુઆત

Breaking News