Gujarat/ રાજકોટ જાહેર માર્ગ પર ડાન્સ કરવાનો મામલો, ક્રાઈમ બ્રાન્ચે બે યુવકોની કરી અટકાયત, બંને યુવકોની જનતાની માફી માગતો વીડિયો વાયરલ, બંનેએ વીડિયો 2018માં બનાવ્યા હોવાનું કબૂલ્યું, કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ પાસે બનાવ્યો હતો વીડિયો

Breaking News