Weather/ રાજકોટ જિલ્લામાં માવઠાથી ભારે નુકસાન ખેડૂતોને કમોસમી વરસાદથી પાકમાં નુકસાન રવિ પાકમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ગોંડલ, પડધરી લોધિકામાં મોટું નકસાન શિયાળુ પાક ઘઉં, જીરૂં, લસણ, ડુંગળીમાં નુકસાન કૃષિ અધિકારીઓએ લીધી ગામડાઓની મુલાકાત રાજકોટ, કોટડા સાંગાણી, લોધિકામાં સર્વે ચાલુ રાજકોટ જિલ્લાના મોટા ભાગના તાલુકામાં સર્વે

Breaking News