Rajkot/ રાજકોટ જિલ્લા કોંગ્રેસમા ભંગાણ લલિત વસોયાના ગઢમાં ગાબડું ઉપલેટા ન.પા. ના 2 કોંગી સદસ્યોએ કેસરિયો ધારણ કર્યો પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની હાથે ખેસ ધારણ કર્યો તા. કોંગ્રેસના પૂર્વ પ્રમુખે પણ કેસરિયો ધારણ કર્યો

Uncategorized