જુગારધામ પકડાયું/ રાજકોટ: ધોરાજીમાં જુગારધામ ઝડપાયું માર્કેટ યાર્ડના ચેરમેન જુગાર રમતા પકડાયા ધોરાજી માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન પકડાયા LCBએ મોટી મારડ ગામમાં દરોડો પાડયો હતો વાઇસ ચેરમેન કિરીટ સાપરીયા ઝડપાયા વરલી ફીચરનો જૂગાર રમતા ઝડપી પાડયા પોલીસે 19 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

Breaking News