Not Set/ રાજકોટ પોલીસની મોટી કમાણી, 100 કરોડ રૂપિયાનો દંડ વસુલ્યો….

  રાજકોટમાં આઇવે પ્રોજેક્ટ હેઠળ લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરા રાજકોટ પોલીસ અને રાજ્ય સરકાર માટે આવકનું નવું સાધન બન્યા છે. આજ સુધીમાં રાજકોટ પોલીસે સીસીટીવી કેમેરાના માધ્યમથી ઇમેમો ઈશ્યુ કરીને 100 કરોડ રૂપિયાની કમાણી કરી છે. રાજકોટમાં ટ્રાફિક નિયમન માટે લગાડવામાં આવેલા કેમેરા હવે લોકોને દંડ ફટકારવાનું અને રાજ્ય સરકારની કમાણીનું સાધન બન્યા છે. આ અંગે શહેર પોલીસ દ્વારા […]

Gujarat Rajkot
fbca55aa3401db6d722906a4dab7fe5b રાજકોટ પોલીસની મોટી કમાણી, 100 કરોડ રૂપિયાનો દંડ વસુલ્યો....
 

રાજકોટમાં આઇવે પ્રોજેક્ટ હેઠળ લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરા રાજકોટ પોલીસ અને રાજ્ય સરકાર માટે આવકનું નવું સાધન બન્યા છે. આજ સુધીમાં રાજકોટ પોલીસે સીસીટીવી કેમેરાના માધ્યમથી ઇમેમો ઈશ્યુ કરીને 100 કરોડ રૂપિયાની કમાણી કરી છે. રાજકોટમાં ટ્રાફિક નિયમન માટે લગાડવામાં આવેલા કેમેરા હવે લોકોને દંડ ફટકારવાનું અને રાજ્ય સરકારની કમાણીનું સાધન બન્યા છે.

આ અંગે શહેર પોલીસ દ્વારા યોજવામા આવેલી પ્રેસ કોન્ફરેન્સ મારફતે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વિગતો આપતા જણાવ્યું હતું કે, આજ સુધીમાં નાગરિકોને ટ્રાફિક નિયમન ભંગ બદલ 100 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.