Breaking News/ રાજકોટ પોલીસને હંફાવતી ચડ્ડી બનિયાન ગેંગ, શહેરી વિસ્તારમાં ચડ્ડી બનીયાં ધારી ગેંગનો તરખાટ, નવા 150 ફૂટ રીંગ રોડ પર ગેંગે કરી ચોરી, સદભાવના નર્સરીમાંથી તિજોરીની ચોરી, રૂ.10 લાખ ભરેલ તિજોરીની ચોરી કરી, ચોરીના બનાવથી રાજકોટ પોલીસ થઈ દોડતી

Breaking News