રાજકોટ પ્રાદેશિક શિક્ષણ સમિતિ રાજીનામા/ રાજકોટ: પ્રા.શિ.સમિતિના રાજીનામાં મામલો શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખનું નિવેદન પદાધિકારી સત્તાના જોરે કરે છે ભ્રષ્ટાચાર યુનિફોર્મ કૌભાંડ પર સંજય અજુડિયાનું નિવેદન પોતાના લગતા વળગતાને ટેન્ડર મળે તેમ પદાધિકારી વર્તે છે દોઢ વર્ષ પહેલા આ કૌભાંડ ઉજાગર ન થયું એક મોટો સવાલ દોઢ વર્ષ પહેલા પાર્ટીના ઉચ્ચ લેવલથી કેમ કાર્યવાહી ન થઇ? લોકોના સુખાકારીના કામ થવા જોઈએ ન કે ભ્રષ્ટાચાર માટે

Breaking News